7th NEET Crash Course for 40 Days- 2025 March 24 to May 02
(ગુજરાતી માધ્યમ & English Medium)
Nandasan
Ahmedabad
Vadodara
After 6 consecutive years of crash courses, we have witnessed 250+ admissions to medical courses through this course.
We are announcing the 7th SCHOLAR CRASH COURSE for NEET.
ધોરણ ૧૨ સાયન્સ બોર્ડની પરીક્ષા પછી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના મુસ્લીમ વિધાર્થીઓ માટે સળંગ ૬ વર્ષની સફળતા આધારિત ૪૦ દિવસનો NEET ક્રેશ કોર્સ.
40 Days of Sheer work and sureshot NEET score Improvement.
At three Centers
SCANIK, Dr. Nakadar Insitute of Knowledge, Nandasan (with Boys & Girls Facilities).
Contact No.: 7383329266, 9662862311, 9510020030
Faizan Scholar Institute (Scholar Career Academy), Laal Darwaza, Ahmedabad.
Contact No.: 7229097836
Rightway Scholar Institute, Vadodara.
Contact No.: 9265137474
Salient Features
The best chance to improve your score through a quick revision stretagy
Specialised Preparation study material
Separate Classes for English and Gujarati Medium
Daily Practise Problem Sheets (DPPS), 8-Bi-weekly Tests, 2- Major Tests, 3 Full Tests
Team of Expert PhD and IITian subject Teachers
Reasonable Fees
Medical Admission Process Counselling by Experts
Weekly Expert Sessions by psychologists and expert professionals
મુખ્ય આકર્ષણો:
છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૦+ થી વધુ વિદ્યાર્થીઓને મેડીકલ અને પેરમેડીકલ પ્રવેશ અપાવી એની અદભુત સફળતા અને અનુભવ સાથેનું સંકલન
40 દિવસનાં ક્રેશ કોર્ષ થકી ક્વિક તૈયારી કરી Neet માં માર્કસ લાવવાની અમૂલ્ય તક.
English અને ગુજરાતી માધ્યમનાં અલગ અલગ વર્ગો.
દરરોજ ડી પી પી, ચાર અઠવાડિક ટેસ્ટ અને ત્રણ ફુલ ટેસ્ટ નીટ પેટર્ન મુજબ. સતત ડાઉટ સોલવિંગ તથા મૂલ્યાંકન.
PhD થયેલ અને IITian; દરેક વિષયનાં એક્સપર્ટ શિક્ષકોની પ્રોફેશનલ ટીમ.
પોષાય તેવું ફીનું માળખું.
વિદ્યાર્થીઓએને નીટના પરિણામ પછી વિવિધ કોર્સ માટે માર્ગદર્શન તથા એડમિશન પ્રકિર્યા સુધી મદદ. વિવિધ સ્કોલરશીપ યોજના અંગે માહિતી.
અલગ અલગ શ્રેત્રના પ્રખ્યાત તજજ્ઞો દ્વારા મોટીવેશનલ લેક્ચર અને અનુભવોનું આદાન પ્રદાન.
Academic Team
Dr Yasir Umar (PhD- Biology, Sugarcane Breeding Institute, Coimbatore)
Mr Sagaf Khalak (M.Sc.- Biology, Jamia, Delhi)
Dr Farooq Aarodia (PhD- Chemistry, Department of Chemistry HNGU, Patan)
Mr Hasan Dhekhaliya (Mathematics, Gold Medalist, St. Xaviers College, Ahmedabad)
Dr Sajid Mogal (PhD- Physics, Shah- Schulman Center for Surface Science and Nanotechnology)
Advisors
Mufti Maulana Abdul Aziz Falahi Sb
Mufti (Dr) Sajid Falahi Sb, IIM- Indore Alumni
Janab Sagir Ahmed Ansari Sb
Dr Bilal Sheth (Trustee- MET, IDB, Professor- Government Dental College, Sidhpur, Founder- Scholar HopeCrop)